નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરુંની નવી જાતો/બિયારણ અને ખેતી પધ્ધતિ વિશે માહિતી મેળવીશું
જીરુંનું બેસ્ટ ઉતારો આપતું બિયારણ | જીરુંનું બીયારણ | જીરું ની નવી વેરાયટી | જીરુંની નવી જાત
જીરુંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ | |
વાવેતર સમય | ૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર |
વાવેતર અંતર | ૧૦ ઇંચ × ૩ ઇંચ અથવા પુંખીને (છાંટીને) |
બિયારણ દર | ૩ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૭ કિ.ગ્રા. પ્રતિ એકર) |
ખાતર | ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર(2 કિ.ગ્રા. પ્રતિ વીઘા)
૩૦ દિવસે યુરીયા – ૧૦ કિ.ગ્રા. પ્રતિ વિઘા |
નીંદામણ નાશક | પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર પ્રતી એકર+ગોલ-૧૦૦ મી.લી. |
જીવાત નિયંત્રણ | ૩૦ તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-૩૦ મી.લી.+ડાયથેન એમ-૪૫-૪૦ ગ્રામ/પંપ સફેદ છારોડી માટે કેરાથેન – ૧૦ મી.લી. / પંપ |
પાકવાના દિવસો | ૧૦૦ થી ૧૦૫ દિવસ |
બિયારણ ખરીદવા તથા પૂછપરછ માટે ફોન કરવા |
📞અહીં ક્લિક કરો. |