દૈનિક ભાવ – જામનગર માર્કેટ યાર્ડ : Jamnagar APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના જામનગર માર્કેટયાર્ડના સાચા અને સચોટ ભાવ. 

 જીરું બિયારણ, જીરું નું બિયારણ

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઓ અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

જામનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 19-11-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
બાજરો 315 460
ઘઉં 483 545
અડદ 1025 1275
વાલ 300 540
મેથી 900 1095
ચણા 900 1089
ચણા સફેદ 1100 1630
મગફળી જીણી 900 1270
મગફળી જાડી 850 1180
મગફળી ૬૬ નં. 1000 1420
મગફળી ૯ નં. 1000 1695
એરંડા 1100 1313
તલ 1700 2505
રાયડો 1050 1315
લસણ 475 945
કપાસ 1000 1500
જીરૂ 3,300 4,020
અજમો 1450 3205
અજમા ની ભૂસી 50 2090
ધાણા 600 1535
મરચા 400 2900
ડુંગળી સૂકી 50 210
સોયાબીન 700 900
વટાણા 500 655
કલોંજી 4000 4905

ખેડૂત મિત્રો આપણી નવી Whatsapp ચેનલમાં જોડાઈને ફોલો કરો..🙏🏻..આભાર !