નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તુવેરની નવી જાતો/બિયારણ અને ખેતી પધ્ધતિ વિશે માહિતી મેળવીશું
તુવેર બિયારણ | તુવેર માટે ના બેસ્ટ બિયારણ | તુવેર નું બિયારણ
| તુવેરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ | |
| વાવેતર સમય | ૧ જૂલાઇ થી ૩૦ ઓગષ્ટ |
| વાવેતર અંતર | ૩૬ ઇંચ × ૩ ઇંચ અથવા ૪૮ ઇંચ × ૩ ઇંચ |
| બિયારણ દર | ઓટોમેટીક ઓરણીથી વિઘે ૧ થી ૧.૫ કિ.ગ્રા |
| ખાતર | પાયામાં (વિઘે) : ડીએપી /એ.એસ.પી.- ૨૦ કિ. ગ્રા. + રૂટોઝ – ૨ કિ. ગ્રા. |
| નીંદામણ નાશક | પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર પ્રતી એકર (નિંદામણ ઉગ્યા બાદ ડેલપાવર/ટરગા સુપર/એજીલ ૩૦મી.લી./પંપ) |
| જીવાત નિયંત્રણ | ટ્રેસર | કોરાજન | પ્લેથોરા ભલામણ મુજબ કુલ અવસ્થાએ છંટકાવ કરવો |
| પાકવાના દિવસો | ૧૨૦ થી ૧૪૦ દિવસ |

