ઉનાળુ તલની આ જાતો આપશે બમ્પર ઉત્પાદન : ખેડૂતો માટે બેસ્ટ વેરાયટીની પસંદગી

આધુનિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય જાતની પસંદગી સૌથી મહત્વપૂર્ણ પાસું ગણવામાં આવે છે. સાવન 99 પ્રીમિયમ તલ એવી અદ્યતન જાત છે, જે વધુ ઉત્પાદન ક્ષમતા જાણીતી છે. આ જાત સુકારા સામે ખૂબ જ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાત છે.

ન્યુ જર્મન ટેકનોલોજીથી તૈયાર કરાયેલ પટ આપેલ બિયારણ હોવાથી ઉગાવો સારો મળે છે અને પાક શરૂઆતથી જ મજબૂત બને છે. સાવન 99 પ્રીમિયમ તલમાં વધુ બૈઢાની બેઠક હોવાથી દાણા સારી રીતે બંધાય છે.

સફેદ તલ અને સોટીવાળા પ્રીમિયમ ગુણવત્તાના દાણા બજારમાં ઉત્તમ ભાવ અપાવે છે. પ્રતિ વિઘે માત્ર ૯૦૦ ગ્રામ બીજદરથી પણ વધુ ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતનો ખર્ચ ઓછો થાય છે અને નફો વધે છે.

હવે સાવન 99 પ્રીમિયમ તલ ખરીદવું પણ બહુ સરળ બની ગયું છે. બસ એક ફોન કરો 8980010900 અને ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી દ્વારા 100% ઓરિજનલ બિયારણ મેળવો.

બિયારણ મળે ત્યારે જ પૈસા આપવાના હોવાથી સંપૂર્ણ વિશ્વાસ મળે છે. તેથી હવે રાહ ન જુઓ, આ વર્ષે સાવન 99 પ્રીમિયમ તલ પસંદ કરો અને પ્રીમિયમ ઉત્પાદન મેળવો.

☎️ બિયારણ ખરીદવા માટે તથા માહિતી લેવા અહીં ક્લિક કરો
કેમિકલ ખાતરનો ખર્ચ ઘટાડો, હ્યુમિક એસિડ અપનાવો!