જીરુંના ભાવમાં આજે જોરદાર વધારો : નવા જીરા ના બજાર ભાવ Live જુવો

જીરુંના ભાવમાં આજે જોરદાર વધારો : નવા જીરા ના બજાર ભાવ Live જુવો

 

ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ

બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો)

તારીખ: 10-2-2026

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3700 5235
વરિયાળી 1300 6811
ઇસબગુલ 2260 2920
રાયડો 1100 1295
તલ 1720 1720
સુવા 1278 1914
અજમો 800 3470

 

ભાવ વધવા પાછળના કારણો

નવી આવકની ગુણવત્તા: અત્યારે યાર્ડમાં આવી રહેલા નવા જીરામાં ભેજનું પ્રમાણ ઓછું છે અને દાણો ભરાવદાર હોવાથી ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે.

નિકાસકારોની લેવાલી: ચીન અને ખાડી દેશો તરફથી જીરાની નિકાસ માટેની પૂછપરછ વધતા સ્થાનિક બજારને ટેકો મળ્યો છે.

ઓછું વાવેતર: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમુક વિસ્તારોમાં વાવેતર ઓછું હોવાના અહેવાલોથી પણ ભાવમાં તેજી જોવા મળી રહી છે.

કેમિકલ ખાતરનો ખર્ચ ઘટાડો, હ્યુમિક એસિડ અપનાવો!