દૈનિક ભાવ – અમરેલી માર્કેટ યાર્ડ : Amreli APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના અમરેલી માર્કેટયાર્ડના સાચા અને સચોટ ભાવ. 

 જીરું બિયારણ, જીરું નું બિયારણ

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઓ અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

અમરેલી માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 19-11-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
કપાસ 900 1571
શિંગ મઠડી 610 1175
શિંગ ૬૬ નં. 872 1303
ગિરનાર શીંગ 856 1270
શિંગ મોટી 620 1356
શિંગ દાણા 800 1275
તલ સફેદ 1200 3000
તલ કાળા 2650 5620
તલ કાશ્મીરી 2190 2325
બાજરો 305 400
જુવાર 370 955
ઘઉં ટુકડા 425 554
ઘઉં લોકવન 516 574
મગ 1305 1305
અડદ 915 1111
ચણા 912 1200
ચણા સફેદ 1008 1115
ચણા છોલે 1117 1410
તુવેર 800 1250
એરંડા 1100 1292
જીરું 3,650 4,000
ધાણા 1200 1540
મેથી 945 1136
સોયાબીન 721 909
રજકાના બી 3000 7550
કાંગ 435 581

ખેડૂત મિત્રો આપણી નવી Whatsapp ચેનલમાં જોડાઈને ફોલો કરો..🙏🏻..આભાર !