વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
ક્લિક કરો
ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 Utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.
આર્ટિકલનો વિષય | 7/12 ના ઉતારાની નકલ |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
૭/૧૨ અને ૮-અ ના ઉતારા | અહીં ક્લિક કરો. |
Official Website | અહીં ક્લિક કરો. |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
Join Now