દૈનિક ભાવ – બોટાદ માર્કેટ યાર્ડ : Botad APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના બોટાદ માર્કેટયાર્ડના સાચા અને સચોટ ભાવ. 

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઓ અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

બોટાદ માર્કેટ યાર્ડ

બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો)

તારીખ: 28-2-2026

એગ્રોભાઈ®
પાકનું નામઊંચો ભાવનીચો ભાવ
ઘઉં544431
જુવાર1070965
મગફળી1230900
કપાસ16421300
જીરું44903200
ચણા1113968
ધાણા23001150
તુવેર14601385
એરંડા12321150
રાઈ13251095
કળથી345300
વરિયાળી14201310
કેમિકલ ખાતરનો ખર્ચ ઘટાડો, હ્યુમિક એસિડ અપનાવો!