દૈનિક ભાવ – રાજકોટ માર્કેટ યાર્ડ : Rajkot APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના રાજકોટ માર્કેટયાર્ડના ભાવ સાચા અને સચોટ.

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો..અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 01-10-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
કપાસ બી.ટી. 1232 1518
ઘઉં લોકવન 519 555
ઘઉં ટુકડા 515 567
જુવાર સફેદ 531 835
બાજરી 350 390
તુવેર 950 1260
ચણા પીળા 890 1080
ચણા સફેદ 1050 1975
અડદ 800 1600
મગ 1140 1730
વાલ દેશી 690 940
ચોળી 740 1325
વટાણા 1000 2300
રાજમા 1040 1600
સીંગદાણા 1290 1370
મગફળી જાડી 730 1070
મગફળી જીણી 850 1240
તલી 1430 1990
એરંડા 1200 1279
અજમો 500 1551
સુવા 825 1051
સોયાબીન 770 843
સીંગફાડા 940 1280
કાળા તલ 3434 3952
લસણ 405 875
ધાણા 1325 1470
ધાણી 1320 1480
વરીયાળી 1010 2000
જીરૂ 3200 3500
રાય 1245 1610
મેથી 810 1270
કલોંજી 4069 4069
રાયડો 1120 1240
રજકાનું બી 6500 8500
ગુવારનું બી 800 870