
જીરુંના ભાવમાં આજે જોરદાર વધારો : નવા જીરા ના બજાર ભાવ Live જુવો
|
ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો) તારીખ: 10-2-2026 |
||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| જીરૂ | 3700 | 5235 |
| વરિયાળી | 1300 | 6811 |
| ઇસબગુલ | 2260 | 2920 |
| રાયડો | 1100 | 1295 |
| તલ | 1720 | 1720 |
| સુવા | 1278 | 1914 |
| અજમો | 800 | 3470 |
ભાવ વધવા પાછળના કારણો
નવી આવકની ગુણવત્તા: અત્યારે યાર્ડમાં આવી રહેલા નવા જીરામાં ભેજનું પ્રમાણ ઓછું છે અને દાણો ભરાવદાર હોવાથી ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે.
નિકાસકારોની લેવાલી: ચીન અને ખાડી દેશો તરફથી જીરાની નિકાસ માટેની પૂછપરછ વધતા સ્થાનિક બજારને ટેકો મળ્યો છે.
ઓછું વાવેતર: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમુક વિસ્તારોમાં વાવેતર ઓછું હોવાના અહેવાલોથી પણ ભાવમાં તેજી જોવા મળી રહી છે.
દરરોજ મેળવો તમામ પાકના ૧૦૦% સચોટ અને લાઈવ બજાર ભાવ!
વીઘા, એકર કે ગુંઠા? ગૂંચવણ છોડો અને વાપરો સ્માર્ટ Land Calculator App.
Ikhedut Portal 2026 : ખેડૂતો તૈયાર થઈ જાવ! 2026 ની 10 મોટી યોજનાઓનું લિસ્ટ જાહેર, જુઓ વિગતો.
PM કિસાન યોજનાને લઈને સમાચાર : ખેડૂતો માટે ખુશખબર! ફેબ્રુઆરીમાં આ તારીખે આવશે 22મો હપ્તો?