દૈનિક ભાવ – વિસનગર માર્કેટ યાર્ડ : Visnagar APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના વિસનગર માર્કેટયાર્ડના સાચા અને સચોટ ભાવ. 

 જીરું બિયારણ, જીરું નું બિયારણ

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઓ અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

વિસનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 19-11-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
કપાસ 1100 1521
મગફળી 1100 1235
વરિયાળી 1000 2500
સુવા 1110 1440
અજમો 765 2501
ઘઉં 485 524
જુવાર 350 513
બાજરો 369 458
મગ 625 1550
ચોળા 808 1300
ચણા 1011 1021
અડદ 600 1321
ગુવાર 700 881
તલ 1751 2200
રાયડો 1200 1364
એરંડા 1290 1357
મેથી 850 1000
રજકાનું બી 4850 8,950

ખેડૂત મિત્રો આપણી નવી Whatsapp ચેનલમાં જોડાઈને ફોલો કરો..🙏🏻..આભાર !