જીરું બિયારણ – જીરું નું બેસ્ટ ઉતારો આપતું બિયારણ

જીરુંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
વાવેતર સમય ૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
વાવેતર અંતર  ૧૦ ઇંચ × ૩ ઇંચ અથવા પુંખીને (છાંટીને)
બિયારણ દર  ૩ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૭ કિ.ગ્રા. પ્રતિ એકર)
ખાતર  ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર(2 કિ.ગ્રા. પ્રતિ વીઘા)

૩૦ દિવસે યુરીયા – ૧૦ કિ.ગ્રા. પ્રતિ વિઘા

નીંદામણ નાશક  પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર પ્રતી એકર+ગોલ-૧૦૦ મી.લી.
જીવાત નિયંત્રણ ૩૦ તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-૩૦ મી.લી.+ડાયથેન એમ-૪૫-૪૦ ગ્રામ/પંપ
સફેદ છારોડી માટે કેરાથેન – ૧૦ મી.લી. / પંપ
પાકવાના દિવસો  ૧૦૦ થી ૧૦૫ દિવસ