ખેતી જ પ્રાથમિકતા – વિશ્વ ગમે કેટલું આધુનિક થવા છતાં ધાન ખેતરમાં જ પાકે છે. જોકે પહેલા ના સમય કરતા હવે ધાન ઝડપી પકવવા અને સારું ઉત્પાદન મેળવવા ટેકનોલોજી સહાય રૂપ બને છે. ત્યારે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા ખેડૂતોને 100% ફાયદો આપે છે.
સોશિયલ મીડિયાને સંગ અમે એગ્રોભાઈ (https://agrobhai.com/) ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવ્યું છે. જે પ્લેટફોર્મ ઉપર ખેડૂતોને સચોટ માર્ગદર્શન પ્રોવાઇડ કરવામાં આવશે.
કઈ કઈ માહિતી મળશે?
ખેતીને પ્રાથમિકતા આપી ખેતીને સંલગ્ન માહિતી જેવી કે આજના બજાર ભાવ ,બજારભાવનો સર્વે, નવા પાકની માહિતી, ખેતી બિયારણ ની માહિતી, ખેડૂતો માટેની યોજના, ખેડૂતો માટેના સમાચાર, વરસાદની આગાહી, સાથે ગુજરાત સરકારના હિતકારી નિર્ણયોની માહિતી આ પ્લેટફોર્મ પર મળશે.