દૈનિક ભાવ – ગોંડલ માર્કેટ યાર્ડ : Gondal APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના ગોંડલ માર્કેટયાર્ડના સાચા અને સચોટ ભાવ. 

 જીરું બિયારણ, જીરું નું બિયારણ

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઓ અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 19-11-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
કપાસ 1101 1451
ઘઉં લોકવન 520 560
ઘઉં ટુકડા 500 598
મગફળી જીણી 781 1291
સિંગદાણા જાડા 1141 1361
સિંગ ફાડીયા 726 1311
એરંડા / એરંડી 1101 1341
જીરૂ 2651 4271
ક્લંજી 2651 4801
વરીયાળી 1226 1226
ધાણા 800 1661
લસણ સુકું 501 1021
ડુંગળી લાલ 66 261
અડદ 701 1291
મઠ 476 801
તુવેર 801 1201
રાયડો 1231 1261
રાય 1601 1761
મેથી 651 1001
સુવાદાણા 1351 1351
કાંગ 451 601
કારીજીરી 3576 3576
મરચા 651 4251
મગફળી જાડી 761 1351
સફેદ ચણા 1031 1801
મગફળી 66 961 1471
તલ – તલી 1251 2361
ધાણી 1000 1681
ડુંગળી સફેદ 101 261
બાજરો 201 391
જુવાર 651 921
મકાઇ 361 381
મગ 801 1771
ચણા 951 1096
વાલ 501 1151
ચોળા / ચોળી 551 1331
સોયાબીન 751 1101
અજમાં 651 651
ગોગળી 601 851
વટાણા 241 1791

ખેડૂત મિત્રો આપણી નવી Whatsapp ચેનલમાં જોડાઈને ફોલો કરો..🙏🏻..આભાર !