વધુ ઉત્પાદન તો વધુ ફાયદો : મંતવ્ય 44 એરંડા બિયારણ

✅ લાલ થડ ધરાવતા મંતવ્ય 44 દિવેલા

✅ 180 થી 190 દિવસમાં તૈયાર થતી જાત

✅ ટુંકી આંતરગાંઠ અને ડબલ બ્લૂમ ધરાવતી

✅ સુકારા સામે વધારે સહનશીલ

✅ તેલની ટકાવારી વધારે

✅ વધારે ઉત્પાદન ક્ષમતા

દિવેલાની નંબર 1 જાત મંતવ્ય 44 દિવેલા જોઈ લો, આ ફોટો જ છે તેનું પ્રમાણ