
ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે.
Gujarat Bhulekh Naksha Online
આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.
ગુજરાત સરકારે આપી મોટી સગવડ : 7/12, 8-અના ઉતારા હવે ઑનલાઈન તમે જ કાઢી શકશો.
➤ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે.
➤નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે.
➤જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત-સંસ્થા કરી શકશે.
7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો
જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે.
આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે.
આ સાથે ઘણી વખત તમે તામ્રી જમીનના 7/12 નો ઉતારો કઢાવવા માટે પણ ઘણી બધી મહેનત કરી હશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 7/12 હેઠળ ગુજરાત રાજ્ય સરકાર 225 તાલુકો અને 26 જિલ્લાઓના જમીન રેકોર્ડ પ્રદાન કરી રહી છે. કોઈપણ આરઆર પોર્ટલ એ ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એક સત્તાવાર વેબસાઇટ છે. તો ખાસ જાણીલો.
| ગ્રામ્ય જમીનનો રેકર્ડ | |
| ➤7/12 ઉતારા | અહીંયા ક્લિક કરો |
| ➤8-અ ઉતારા | અહીંયા ક્લિક કરો |
૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે.
| શહેરી જમીનનો રેકર્ડ | |
| ➤7/12 ઉતારા | અહીંયા ક્લિક કરો |
| ➤8-અ ઉતારા | અહીંયા ક્લિક કરો |
ગભરાશો નહીં! ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, જાણો કેમ સર્જાઈ છે આ સ્થિતિ.
શું તમને ખબર છે? માત્ર એક WhatsApp મેસેજથી પણ ગેસ સિલિન્ડર બુક થઈ શકે છે
વીઘા, એકર કે ગુંઠા? ગૂંચવણ છોડો અને વાપરો સ્માર્ટ Land Calculator App.
તમારા ગામ ના સરપંચ હવે નહીં કરી શકે ગોલમાલ : ગ્રામ પંચાયતની ગ્રાન્ટ, કામો તેની સંપૂર્ણ વિગત મેળવો ઘરે બેઠા.
FREE માં બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો બેઠા.
આજના બજાર ભાવ દરરોજ 100% સાચા બજાર ભાવ જાણો અહીં...