સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભાજપ ઉમેદવારના નામ જાહેર, જુઓ યાદી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, મહેસાણા સહિત મોટાભાગના જિલ્લાઓમાં ઉમેદવારના નામ જાહેર કર્યા છે, ભાજપે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. 11 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોઈ ભાજપ-કોંગ્રેસ દ્વારા નગર પાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં ઉમેદવારોના નામ જાહેર કરી દેતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉમેદવારના લિસ્ટ જોવા માટે  અહીં ક્લિક કરો