
Kissht Instant Loan Application ઓનલાઈન સેવાઓ આપે છે. આ એપ્લિકેશન જેનું નામ Kissht Instant Loan App છે. આ એપથી તમે મોબાઈલથી લોન મેળવી શકો છો. તમે તમારા મોબાઈલ દ્વારા થોડી મિનિટોમાં KYC કરીને રૂ.100000 સુધીની Personal Loan મેળવી શકો છો.
ઘરે બેઠા ફોન દ્વારા પર્સનલ લોન મેળવો અથવા EMI પર કોઈપણ પ્રોડક્ટ ખરીદો. Kissht Loan App વિશે આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, અને લોન માટે અરજી કરતા પહેલાં તમારા નાણાંકીય સલાહકારની સલાહ અવશ્ય લો.
Kissht લોન એપ્લિકેશનની મુખ્ય લાક્ષણિકતાઓ
લોનની રકમ: ₹૫,૦૦૦ થી ₹૫,૦૦,૦૦૦ સુધીની લોન મળી શકે છે.
વ્યાજ દર: સામાન્ય રીતે વાર્ષિક ૧૪% થી ૨૮% ની વચ્ચે હોય છે (તમારા ક્રેડિટ સ્કોર પર આધારિત).
લોનનો સમયગાળો (Tenure): ૩ મહિના થી ૩૬ મહિના સુધીના હપ્તા (EMI) કરી શકાય છે.
સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા: કોઈ પણ કાગળ વગર સીધી મોબાઈલ એપથી અરજી કરી શકાય છે.
ઝડપી વિતરણ: મંજૂરી મળ્યાના થોડા જ સમયમાં રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે.
Kissht Instant Loan Application શું છે?
Kissht Application એ એક Fintech Lending platform છે. જે Google Play Store અથવા App Store માંથી ઇન્સ્ટોલ કરી શકાય છે. Kissht Loan Application નો ઉપયોગ કરીને પર્સનલ લોન, કન્સ્યુમર લોન અને ક્રેડિટ લાઇન લોન મળી શકે છે. Kissht Applicationનું નોંધાયેલ નામ છે “ONEMi ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રા. લિમિટેડ.
Kissht Application માંથી લોન કેવી રીતે મેળવવી?
આ મોબાઈલ એપ્લિકેશન પરથી લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ છે.
1. સૌપ્રથમ Google Paly માંથી Kissht App ડાઉનલોડ કરીને Install કરો.
2. ત્યારબાદ તમારા મોબાઇલ નંબર સાથે Sign Up કરો.
3. ત્યારબાદ તમારી પ્રોફાઈલમાં KYC દસ્તાવેજો સબમિટ કરો.
4. પાત્રતા ચકાસો. 5. લોન કરાર (Loan Agreement Accept) સ્વીકારો.
6. હવે તમારી Bank Detail ભરો
7. Kissht Loan App ની ટીમ તમારી વિગતોની ખરાઈ કર્યા બાદ લોન આપશે.
Kissht Instant Loan Application ધ્યાન રાખવા જેવી બાબતો
પ્રોસેસિંગ ફી: લોન લેતી વખતે અમુક ટકા પ્રોસેસિંગ ફી અને જીએસટી (GST) કપાય છે.
ક્રેડિટ સ્કોર: જો તમે સમયસર હપ્તા નહીં ભરો તો તમારા ક્રેડિટ સ્કોર (CIBIL) પર ખરાબ અસર પડી શકે છે.
સુરક્ષા: હંમેશા પ્લે સ્ટોર પરથી સત્તાવાર એપ જ ડાઉનલોડ કરો અને લોન લેતા પહેલા વ્યાજ અને અન્ય ચાર્જીસ બરાબર તપાસી લો.