Kutch Bhuj Market Yard – કચ્છ માર્કેટિંગ યાર્ડ ભાવ

Kutch Bhuj Market Yard – કચ્છ માર્કેટિંગ યાર્ડ ભાવ : હવે તમે એક જ જગ્યાએથી કચ્છના જુદા જુદા માર્કેટિંગ યાર્ડના આજના તાજા અને લાઈવ બજાર ભાવ જાણી શકશો.

ખેડૂતોને પોતાના પાકના સાચા ભાવ મળી રહે તે માટે અમે અહીં ભુજ, અંજાર, રાપર અને ભચાઉ APMC ના ભાવો દરરોજ લાઈવ અપડેટ કરીએ છીએ.

ખેડૂત મિત્રોએ પોતાનો પાક વેચવા જતા પહેલાં કપાસ, મગફળી, એરંડા, ગુવાર કે જીરું જેવા મુખ્ય પાકોના લઘુત્તમ અને મહત્તમ ભાવોની ચકાસણી ચોક્કસ કરવી જોઈએ. બજારના દૈનિક ઉતાર-ચઢાવ અને આવક પર નજર રાખીને માલ વેચવાથી કૃષિ ઉત્પાદનનું યોગ્ય વળતર મેળવી શકાય છે.

આ પ્લેટફોર્મ પર તમને કચ્છ ભુજ માર્કેટ યાર્ડના દરરોજના સચોટ, સાચા અને અધિકૃત ભાવો સમયસર અપડેટ કરવામાં આવે છે, જે તમારી ખેતીની આવક વધારવામાં અને વેપારીઓ સામે સાચો નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

ભુજ માર્કેટયાર્ડ અંજાર માર્કેટયાર્ડ
રાપર માર્કેટયાર્ડ ભચાઉ માર્કેટયાર્ડ