Weather News : ગુજરાતમાં આજથી ધોધમાર વરસાદની આગાહી, 8 જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર...
ગુજરાતમાં હવે ચોમાસાએ ધીમે ધીમે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. જૂન મહિનામાં અપેક્ષા મુજબ વરસાદ નોંધાયો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના...
