દૈનિક ભાવ – ડીસા માર્કેટ યાર્ડ : Deesa APMC

નમસ્કાર ખેડૂત મિત્રો! જો તમે ડીસા માર્કેટયાર્ડના રોજબરોજના સાચા, સચોટ અને લાઈવ બજાર ભાવ સૌથી પહેલા મેળવવા માંગતા હોવ, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

અહીં તમને ડીસા એપીએમસી (Deesa APMC) માં આવતા મુખ્ય પાકો જેવા કે જીરૂ, રાજગરો, તલ, ગુવાર, ઇસબગુલ, એરંડા જેવા વગેરે પાકોના લેટેસ્ટ ભાવોની સચોટ વિગતો નિયમિત મળી રહેશે. સાચા ભાવ જાણીને માર્કેટમાં જવાથી તમને તમારા પાકનું પૂરું વળતર મળે છે અને વચેટિયાઓથી બચી શકાય છે.

ખેડૂત ભાઈઓ માટે ખાસ અને ઉપયોગી સલાહ

ડીસા માર્કેટયાર્ડ માં પાક વેચવા જતાં પહેલાં થોડીક કાળજી રાખવાથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. ખેડૂત મિત્રોએ હંમેશા પોતાના માલને સરખો સાફ કરીને (ગ્રેડિંગ કરીને) જ બજારમાં લઈ જવો જોઈએ, કારણ કે ગુણવત્તાવાળા અને ચોખ્ખા માલના ભાવ હંમેશા ઊંચા મળે છે.

આ ઉપરાંત, જો બજારમાં કોઈ પાકની આવક અચાનક વધી જાય અને ભાવ દબાણમાં હોય, તો ઉતાવળ કરવાને બદલે થોડી ધીરજ રાખીને યોગ્ય સમયે માલ વેચવો વધુ ફાયદાકારક સાબિત થાય છે.

ડીસા માર્કેટ યાર્ડ

બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો)

તારીખ: 21-10-2026

એગ્રોભાઈ®
પાકનું નામનીચો ભાવઊંચો ભાવ
રાયડો16611665
ગુવારગમ14141600
એરંડા17101710
રજકા બાજરી828861
સુવા20112080
અડદ16812101

(નોંધ: કૃષિ બજારના ભાવો આવક અને માંગના આધારે બદલાતા રહે છે, તેથી વેપાર કરતા પહેલા ચાલુ દિવસના લાઈવ ભાવો એકવાર ચોક્કસ ચકાસી લેવા.)