દૈનિક ભાવ – જામનગર માર્કેટ યાર્ડ : Jamnagar APMC

નમસ્કાર ખેડૂત મિત્રો! જો તમે જામનગર માર્કેટયાર્ડના રોજબરોજના સાચા, સચોટ અને લાઈવ બજાર ભાવ સૌથી પહેલા મેળવવા માંગતા હોવ, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

📄 ૭/૧૨ જમીન ગણતરી

સાત-બારના ઉતારા મુજબ વીઘા-એકર ગણો

👆 ૭/૧૨ ના ઉતારાના આંકડા ઉપર દાખલ કરો.
નોંધ: આ ગણતરી ફક્ત ખેડૂતોની જાણકારી અને સામાન્ય અંદાજ માટે છે. દરેક વિસ્તારમાં વીઘાના સ્થાનિક માપમાં તફાવત હોઈ શકે છે. સત્તાવાર કે કાનૂની હેતુ માટે રેવન્યુ વિભાગ કે ઈ-ધરા કેન્દ્રનું માપ જ આખરી ગણાશે.

અહીં તમને જામનગર એપીએમસી (Jamnagar APMC) માં આવતા મુખ્ય પાકો જેવા કે જીરૂ, વટાણા, મગ, તલ, રાયડો, ઇસબગુલ, એરંડા જેવા વગેરે પાકોના લેટેસ્ટ ભાવોની સચોટ વિગતો નિયમિત મળી રહેશે. સાચા ભાવ જાણીને માર્કેટમાં જવાથી તમને તમારા પાકનું પૂરું વળતર મળે છે અને વચેટિયાઓથી બચી શકાય છે.

ખેડૂત ભાઈઓ માટે ખાસ અને ઉપયોગી સલાહ

જામનગર માર્કેટયાર્ડ માં પાક વેચવા જતાં પહેલાં થોડીક કાળજી રાખવાથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. ખેડૂત મિત્રોએ હંમેશા પોતાના માલને સરખો સાફ કરીને (ગ્રેડિંગ કરીને) જ બજારમાં લઈ જવો જોઈએ, કારણ કે ગુણવત્તાવાળા અને ચોખ્ખા માલના ભાવ હંમેશા ઊંચા મળે છે.

આ ઉપરાંત, જો બજારમાં કોઈ પાકની આવક અચાનક વધી જાય અને ભાવ દબાણમાં હોય, તો ઉતાવળ કરવાને બદલે થોડી ધીરજ રાખીને યોગ્ય સમયે માલ વેચવો વધુ ફાયદાકારક સાબિત થાય છે.

જામનગર માર્કેટ યાર્ડ

બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો)

તારીખ: 27-08-2026

એગ્રોભાઈ®
પાકનું નામનીચો ભાવઊંચો ભાવ
બાજરો385405
ઘઉં480566
મગ11201440
તુવેર11551565
ચણા9001262
ચણા સફેદ12001400
મગફળી જીણી10001200
તલ16002425
તલ કાળા19252905
લસણ6502375
જીરૂ35003925
ડુંગળી સૂકી350825
ડુંગળી નાસિક325785
સીંગદાણા15001950
વટાણા500525

(નોંધ: કૃષિ બજારના ભાવો આવક અને માંગના આધારે બદલાતા રહે છે, તેથી વેપાર કરતા પહેલા ચાલુ દિવસના લાઈવ ભાવો એકવાર ચોક્કસ ચકાસી લેવા.)