
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે.. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તે તમામ ઇવીએમ ખુલ્યા બાદ જ સામે આવશે.
| ચૂંટણી પરિણામ જોવા | અહીં ક્લિક કરો |




