દૈનિક ભાવ – ઊંઝા માર્કેટ યાર્ડ : Unjha APMC

નમસ્કાર ખેડૂત મિત્રો! જો તમે ઊંઝા માર્કેટયાર્ડના રોજબરોજના સાચા, સચોટ અને લાઈવ બજાર ભાવ સૌથી પહેલા મેળવવા માંગતા હોવ, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

અહીં તમને ઊંઝા એપીએમસી (Unjha APMC) માં આવતા મુખ્ય પાકો જેવા કે જીરૂ, ઇસબગુલ, તલ, રાયડો, વરિયાળી જેવા વગેરે પાકોના લેટેસ્ટ ભાવોની સચોટ વિગતો નિયમિત મળી રહેશે. સાચા ભાવ જાણીને માર્કેટમાં જવાથી તમને તમારા પાકનું પૂરું વળતર મળે છે અને વચેટિયાઓથી બચી શકાય છે.

ખેડૂત ભાઈઓ માટે ખાસ અને ઉપયોગી સલાહ

ઊંઝા માર્કેટયાર્ડ માં પાક વેચવા જતાં પહેલાં થોડીક કાળજી રાખવાથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. ખેડૂત મિત્રોએ હંમેશા પોતાના માલને સરખો સાફ કરીને (ગ્રેડિંગ કરીને) જ બજારમાં લઈ જવો જોઈએ, કારણ કે ગુણવત્તાવાળા અને ચોખ્ખા માલના ભાવ હંમેશા ઊંચા મળે છે.

આ ઉપરાંત, જો બજારમાં કોઈ પાકની આવક અચાનક વધી જાય અને ભાવ દબાણમાં હોય, તો ઉતાવળ કરવાને બદલે થોડી ધીરજ રાખીને યોગ્ય સમયે માલ વેચવો વધુ ફાયદાકારક સાબિત થાય છે.

ઊંઝા માર્કેટ યાર્ડ

બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો)

તારીખ: 22-10-2026

એગ્રોભાઈ®
પાકનું નામનીચો ભાવઊંચો ભાવ
જીરૂ4,0005785
વરિયાળી16004655
ઇસબગુલ25803612
તલ29603041
સુવા18082301
અજમો8705150

(નોંધ: કૃષિ બજારના ભાવો આવક અને માંગના આધારે બદલાતા રહે છે, તેથી વેપાર કરતા પહેલા ચાલુ દિવસના લાઈવ ભાવો એકવાર ચોક્કસ ચકાસી લેવા.)