દૈનિક ભાવ – હિંમતનગર માર્કેટ યાર્ડ : Himatnagar APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના હિંમતનગર માર્કેટયાર્ડના ભાવ સાચા અને સચોટ.

 જીરું બિયારણ, જીરું નું બિયારણ

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

હિંમતનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 17-11-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
કપાસ 1360 1442
મગફળી 850 1641
એરંડા 1310 1320
ઘઉં 495 544
બાજરો 400 425
મકાઈ 350 410
અડદ 921 1209
સોયાબીન 805 898
વરિયાળી 1000 1400
જીરૂ 2000 3000