દૈનિક ભાવ – વિસનગર માર્કેટ યાર્ડ : Visnagar APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના વિસનગર માર્કેટયાર્ડના ભાવ સાચા અને સચોટ.

 જીરું બિયારણ, જીરું નું બિયારણ

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

વિસનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 17-11-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
કપાસ 1000 1551
વરિયાળી 975 1750
અજમો 901 1800
ઘઉં 460 535
બાજરો 355 480
મગ 821 1400
ચોળા 700 1100
ચણા 1021 1021
અડદ 500 1361
ગુવાર 650 880
તલ 1500 2151
રાયડો 1100 1356
એરંડા 1250 1339
મેથી 760 875
રજકાનું બી 8500 8500