નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તુવેરની નવી જાતો/બિયારણ અને ખેતી પધ્ધતિ વિશે માહિતી મેળવીશું |
તુવેર બિયારણ | તુવેર માટે ના બેસ્ટ બિયારણ | તુવેર નું બિયારણ

તુવેરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ |
વાવેતર સમય |
૧ જૂલાઇ થી ૩૦ ઓગષ્ટ |
વાવેતર અંતર |
૩૬ ઇંચ × ૩ ઇંચ અથવા ૪૮ ઇંચ × ૩ ઇંચ |
બિયારણ દર |
ઓટોમેટીક ઓરણીથી વિઘે ૧ થી ૧.૫ કિ.ગ્રા |
ખાતર |
પાયામાં (વિઘે) : ડીએપી /એ.એસ.પી.- ૨૦ કિ. ગ્રા. + રૂટોઝ – ૨ કિ. ગ્રા. |
નીંદામણ નાશક |
પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર પ્રતી એકર (નિંદામણ ઉગ્યા બાદ ડેલપાવર/ટરગા સુપર/એજીલ ૩૦મી.લી./પંપ) |
જીવાત નિયંત્રણ |
ટ્રેસર | કોરાજન | પ્લેથોરા ભલામણ મુજબ કુલ અવસ્થાએ છંટકાવ કરવો |
પાકવાના દિવસો |
૧૨૦ થી ૧૪૦ દિવસ |
બિયારણ ખરીદવા તથા પૂછપરછ માટે ફોન કરવા
|
📞અહીં ક્લિક કરો. |
