
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે.
ધોરણ 10નું પરિણામ જોવા માટે આ સ્ટેપ ફોલો કરો
સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
સ્ટેપ 2: હોમપેજ પર ‘SSC Result 2026’ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 4: ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 6: provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો




