Saurashtra Marketing Yard Bajar Bhav – સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ

Saurashtra Marketing Yard Bajar Bhav – સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ : હવે તમે એક જ જગ્યાએથી સૌરાષ્ટ્ર ના જુદા જુદા માર્કેટિંગ યાર્ડના આજના તાજા અને લાઈવ બજાર ભાવ જાણી શકશો.

ખેડૂતોને પોતાના પાકના સાચા ભાવ મળી રહે તે માટે અમે અહીં રાજકોટ, ગોંડલ, જામનગર, જુનાગઢ, અમરેલી અને બોટાદ APMC ના દરરોજના લાઈવ અને સો ટકા સચોટ બજાર ભાવ હવે તમે એક જ ક્લિક પર તમારા મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકશો.

ખેડૂત મિત્રોએ પોતાનો પાક વેચવા જતા પહેલાં કપાસ, મગફળી, એરંડા, ગુવાર કે જીરું જેવા મુખ્ય પાકોના લઘુત્તમ અને મહત્તમ ભાવોની ચકાસણી ચોક્કસ કરવી જોઈએ. બજારના દૈનિક ઉતાર-ચઢાવ અને આવક પર નજર રાખીને માલ વેચવાથી કૃષિ ઉત્પાદનનું યોગ્ય વળતર મેળવી શકાય છે.

આ પ્લેટફોર્મ પર તમને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના દરરોજના સચોટ, સાચા અને અધિકૃત ભાવો સમયસર અપડેટ કરવામાં આવે છે, જે તમારી ખેતીની આવક વધારવામાં અને વેપારીઓ સામે સાચો નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

રાજકોટ માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ
જામનગર માર્કેટયાર્ડ અમરેલી માર્કેટયાર્ડ
બોટાદ માર્કેટયાર્ડ જુનાગઢ માર્કેટયાર્ડ