દૈનિક ભાવ – ઊંઝા માર્કેટ યાર્ડ : Unjha APMC

નમસ્કાર ખેડૂત મિત્રો આપ જાણી શકશો આજના ઊંઝા માર્કેટયાર્ડના ભાવ સાચા અને સચોટ.

જો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં ભાવ મેળવવા માંગો છો ? તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.અને ગ્રુપમાં બીજા મિત્રોને પણ ઉમેરો.

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 01-10-2025
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
જીરૂ 3100 3815
વરિયાળી 1025 3000
ઇસબગુલ 1750 2500
રાયડો 1231 1231
તલ 1780 1962
સુવા 1292 1451
અજમો 1100 2450